BJP ના પીઢ નેતા L.K.Advani ને દેશનો સર્વોચ્ચ પુરષ્કાર

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

2nd April, 2024 05:26 PM

ભાજપના પીઢ ગણાતા એવા નેતા એલ.કે.અડવાણીને દેશનો શ્રેષ્ઠ ગણાતો ખિતાબ એટલે કે ભારત રત્ન એવાર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ સર્વોચ્ચ ખિતાબ આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એલ.કે.અડવાણીના નિવાસ સ્થાને ગયા હતાં. આ ઉપરાંત આ સન્માન સમારોહમાં PM Narendra Modi, ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ સહિતના ઉચ્ચ નેતાઓ ભારત હાજર રહ્યાં હતાં. મહત્વનું છે કે એલ.કે.Advani ની ખરાબ તબિયતના લીધે તેઓને તેમના દિલ્લી સ્થિત આવેલા નિવાસ સ્થાને જઈને ભારત રત્ન એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *