શું ઘરમાં એકથી વધારે Tulsi રોપી શકાય ખરા?

મીડિયા આઉટ લૂક ટીમ:

4th May, 2024 01:11 PM

આપણાં દેશમાં Hindu shastra પ્રમાણે તુલસીના છોડનું ઘણું મહત્વ રહેલું છે. Ayurvedic અને ઔષધીય ગુણોના લીધે તુલસી એકદમ ખાસ છે ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એવી માહિતી કે જે તમને જણાવશે ઘરમાં એક કરતાં વધારે તુલસીના છોડ રાખવા હિતાવહ છે કે નહીં? અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડનું શું મહત્વ છે? તેમજ ક્યારે ક્યારે તુલસીના પાન તોડવા જોઈએ.

હિન્દુશાસ્ત્ર પ્રમાણે તુલસીના રોપા 1,3,5,7 નંબરમાં રોપી શકાય છે. કહેવાનો મતલબ છે કે એકી સંખ્યામાં જ તુલસીના રોપા રાખી શકાય છે.તુલસીના રોપને સીધા જમીનમાં વાવવાથી બચવું જોઈએ. કૂંડું કે પછી કોઈ માટીથી બનેલું પાત્ર હોય તેમાં જ તુલસીની રોપણી કરવી જોઈએ. હિન્દુશાસ્ત્ર મુજબ એકાદશી એટલે કે અગિયારસના દિવસે તુલસીના પાન તોડવા એ અપશુકન માનવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *