શું તમે પણ આવનાર વેકેશનમાં ક્યાંય ફરવાનો Plan બનાવી રહ્યાં છો? તો જાણી લો India ની આ શાનદાર જગ્યાઓ વિશે

Outlook Highlight:

1. India ની આ અદભૂત જગ્યાઓ ના માત્ર દેશવાસીઓના પણ વિદેશીઓના મન મોહનારી છે

2. Vacation Plan બનાવતા પહેલાં અચૂક જાણો આ જગ્યાઓ વિશે

૩. તહેવારો તેમજ Destination Wedding માટે perfect છે આ જગ્યા

મીડિયા આઉટ લૂક ટીમ, ટ્રાવેલ ટીમ:

28th August, 2024 07:59 PM

(1) લક્ષદ્વીપ:

જો તમને દરિયા કિનારે ફરવાનો શોખ છે તો આ રહી તમારા માટે બેસ્ટ જગ્યા. લક્ષદ્વીપ એ ભારત દેશનું લોકોને સૌથી વધુ આકર્ષિત કરતું destination છે, કે જે લોકોને એક અલગ જ દુનિયાની સફર કરાવે છે.

(2) સ્પીતી વેલી:

પર્વતો અને સ્નો જોવાનો શોખ કોને ના હોય! જો તમને પણ પર્વતો, સ્નો અને સુંદર સીનારીઓ જોવી ગમે છે તો રજાઓમાં અચૂક જાવ સ્પીતી વેલી. આ વેલી આવેલી છે હિમાચલમાં. શિયાળાની ઋતુ સ્પીતી વેલીને બનાવી દે છે મંત્રમુગ્ધ.

(3) અંદમાંન:

જો તમારે પણ તમારા પાર્ટનર માટે કોઈ રોમેન્ટિક જગ્યાને પસંદ કરવી છે અને ફરવા જવાનું વિચારો છો તો અંદમાંન એ એક પર્ફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેસન છે કે જ્યાંની ખૂબસૂરતી લગાવી શકે છે ચાર ચાંદ.

(4) ગોવા:

ઘણા ઓછા લોકો હશે કે જેમને ગોવા વિશે ખબર નહીં હોય. શાનદાર જગ્યાઓમાંની એક જગ્યા છે ગોવા. કે જે તેના સમુદ્ર તટ, તેના વાતાવરણ, નાઈટ લાઈફ અને ડ્રાયફ્રુટ માટે પ્રખ્યાત છે. જો તમે તમારા વેકેશનને નવો રોમાંચ આપવા માંગો છો તો ગોવા જવાનું ચૂકશો નહીં.

(5) કેરલ:

કેરલ એક એવું રાજ્ય છે કે જ્યાં કુદરતે પોતાની પરિભાષા રચી હોય. દરેક ભારતીય કામસેકમ એક વખત તો અવશ્ય જવું જોઈએ. કેરલનું કુદરતી સૌંદર્ય તમને જરૂરથી મંત્રમુગ્ધ કરી દેશે.

(6) દાર્જિલિંગ:

દાર્જિલિંગની વાત કરીએ તો તેને કવિન ઓફ ધ હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પર્વતો, ઠંડી હવા અને માત્રમુગ્ધ કરનારું સૌંદર્ય તેમજ જ્યાં જુઓ ત્યાં ચા ના બગીચા તમારું મન જરૂરથી મોહી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *