નેપાળમાં ૩ નવેમ્બર ના રોજ આવેલ 6.4 ની તીવ્રતાના ભૂકંપમાં ભારે ખાનાખરાખી થઇ છે. ભૂકંપમાં અત્યાર સુધીનો મૃત્યુ આંક 128 એ પહોચવા પામ્યો છે તો ફીજી તરફ 1000 લોકોના ઘાયલ થવાના સમાચાર આવી રહ્યા છે, ત્યારે ભૂકંપ પીડિત ભારતીયોની સહાય માટે ભારત સરકારે ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે.
પીએમ મોદીએ શનિવારે નેપાળ માં આવેલા ભુંકંપ પર શોક વ્યક્ત કરતા સોશ્યિલ મીડિયા પર….