Outlook Highlight:
1. જાણો વિક્રમ સંવત ૨૦૮૦ના પ્રથમ ત્રણ માસના લગ્ન મુહર્તો વિશે
2. કયો દિવસ છે ખાસ લગ્ન માટે
તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝન હાલ શરૂ થઇ ગઈ છે ત્યારે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખાસ ગુજરાતી મહિના પ્રમાણેના લગ્નના મુહર્તની માહિતી.
વિક્રમ સંવત ૨૦૮૦-કારતક મહિનો:
સુદ-૧૫-સોમવાર-૨૭-૧૧-૨૦૨૩, વદ-૧-મંગળવાર-૨૮-૧૧-૨૦૨૩, વદ-૨-બુધવાર-૨૯-૧૧-૨૦૨૩, વદ-૯-બુધવાર-૦૬-૧૨-૨૦૨૩, વદ-૧૦-ગુરુવાર-૦૭-૧૨-૨૦૨૩, વદ-૧૧-શુક્રવાર-૦૮-૧૨-૨૦૨૩
વિક્રમ સંવત ૨૦૮૦-માગશર મહિનો:
સુદ-૦૨-ગુરુવાર-૧૪-૧૨-૨૦૨૩, સુદ-૦૩-શુક્રવાર-૧૫-૧૨-૨૦૨૩
વિક્રમ સંવત ૨૦૮૦-પોષ મહિનો:
સુદ-૧૧-રવિવાર-૨૧-૦૧-૨૦૨૪, સુદ-૧૨-સોમવાર-૨૨-૦૧-૨૦૨૪, વદ-૦૨-શનિવાર-૨૭-૦૧-૨૦૨૪, વદ-૦૩-રવિવાર-૨૮-૦૧-૨૦૨૪, વદ-૦૪-મંગળવાર-30-૦૧-૨૦૨૪, વદ-૦૫-બુધવાર-૩૧-૦૧-૨૦૨૪, વદ-૦૭-શુક્રવાર-૦૨-૦૨-૨૦૨૪, વદ-૦૯-રવિવાર-૦૪-૦૨-૨૦૨૪, વદ-૧૧-મંગળવાર-૦૬-૦૨-૨૦૨૪