એક મહિલાએ પૈસા કમાવાનો શોધી નાખ્યો નવો કીમિયો: જાણો કઈ રીતે કમાય છે પૈસા?

Outlook Highlight:

1.મહિલા એક કલાકના કમાય છે ૪ લાખ રૂપિયા
2. માત્ર ૨૯ વર્ષની ઉમરમાં જ ખરીદી લીધું ઘર

આજના આધુનિક સમયમાં લોકો પૈસા કમાવાની અને ફેમસ થવાની હોડમાં ઘણા નવા કીમિયા અપનાવતા હોય છે ત્યારે ધ સન વેબસાઈટના અહેવાલ પ્રમાણે સ્કોટલૅન્ડમાં રહેનારી મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી કરી લે છે જોરદાર કમાણી. આ અધધધ કમાણી કરનારી મહિલાનું નામ છે ઝીયા (Zia O’Shaughnessy) કે જે અલગ અલગ રીતે હેર વોશની રીલ બનાવીને કરે છે અધધધ કમાણી. માત્ર ૨૯ વર્ષની ઉમરમાં આ મહિલાએ પોતાનું ઘર ખરીદી લીધું અને એટલું જ નહિ દર કલાકે તે કમાય છે રૂપિયા ૪ લાખની કરે છે કમાણી. કહેવાય છે કે એક સમયે આ મહિલાના માથે ૮ લાખ રૂપિયાનું દેવું હતું, પણ પૈસા કમાવાના આ નવા કીમિયાએ તો બદલી નાખી આખી જિંદગી.

आज के वक्त में हर कोई ज्यादा पैसे कमाने (How to earn money quickly) की उम्मीद पाले बैठा है. पैसे कमाना आसान तो है, पर उसके लिए काफी दिमाग लगाने की जरूरत होती है. सोशल मीडिया के इस दौर में लोग कंटेंट क्रिएटर बनकर भी पैसे बनाने लगे हैं. एक तरफ लोग मुश्किल पढ़ाई पढ़ते हैं, परीक्षाएं देते हैं और तब इस लायक बनते हैं कि ज्यादा रुपये कमा सकें, दूसरी ओर लोग पैसे कमाने के ऐसे विकल्प खोज लेते हैं कि उनके लिए धन अर्जित करना काफी आसान हो जाता है. ऐसा ही एक लड़की ने भी किया जिसने सिर्फ 29 साल की उम्र (29 year old woman buy house) में घर खरीद लिया.

द सन वेबसाइट की रिपोर्ट के अनुसार स्कॉटलैंड (Scotland) की रहने वाली 30 साल की जिया (Zia O’Shaughnessy) एक वक्त पर कर्ज में डूबी हुई थीं. उनके ऊपर 8 लाख

रुपये का कर्ज था. पर आपको जानकर हैरानी होगी कि सिर्फ 29 साल की उम्र (29 year old woman buy house with part time work) में उन्होंने अपना घर खरीद लिया. उन्होंने ऐसा काम खोज लिया कि एक बार तो उन्होंने सिर्फ 1 घंटे में 4 लाख रुपये कमा लिए थे.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *