Outlook Highlight:
1. વરસાદી આફતે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું
2. ભારે વરસાદ જનજીવન માટે લઈને આવ્યો આફતો વરસાદ
૩. ક્યાંક નાળા છલકાયાં તો ક્યાંક જીવાદોરી સમાન ડેમ છલકાયાં
4. પૂરની સ્થિતિને પગલે આર્મીનો Flood Helpline Number જાહેર – 079-23201507
મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:
28th August, 2024 06:20 PM
જાણો છેલ્લાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
કોટડા સાંગાણી – 10.4 ઈંચ
કલ્યાણપુર – 10.4 ઈંચ
પોરબંદર – 10.1 ઈંચ
દ્વારકા – 10 ઈંચ
રાજકોટ – 9.6 ઈંચ
ધ્રોલ – 7.2 ઈંચ
ધોરાજી – 7.1 ઈંચ
જામકંડોરણા – 7 ઈંચ
ખંભાળીયા – 18.2 ઈંચ
જામનગર – 15.4 ઈંચ
જામજોધપુર – 13.2 ઈંચ
લાલપુર – 13 ઈંચ
રાણાવાવ – 11.7 ઈંચ
કાલાવડ – 11.4 ઈંચ
લોધિકા – 10.7 ઈંચ
ભાણવડ – 10.7 ઈંચ